Didn't find an answer to your question?

Get in touch with us for details

Contact Us

જેને પણ લખ્યું છે સુપર છે 🌊🌊🌊🌊🌊🌊🌊 📺🕰 પરિવર્તન જુઓ🖥⏲ 💧💧💧💧💧💧💧 ૧. પહેલા લગ્ન માં ઘર ની સ્ત્રીઓ જમવાનું બનાવતી હતી અને નાચવા વાળીઓ બહાર થી આવતી હતી.હવે જમવાનું બનાવવા વાળા બહાર થી આવે છે અને ઘરની સ્ત્રીઓ નાચે છે. 🌷🌷🌷🌷🌷🌷🌷 ૨. પહેલા ના લોકો ઘરનાં દરવાજે એક માણસ 💂‍♂ને ઊભા રાખતા હતા જેથી કોઈ કુતરો ઘરમાં ઘૂસી ના જાય. આજકાલ લોકો ઘરના દરવાજા પર કુતરો 🐶ઉભો રાખે છે કે જેથી માણસ અંદર ઘુસી ના જાય. 🌹🌹🌹🌹🌹🌹🌹 ૩.. પહેલાં લોકો ખાવાનું ઘરમાં ખાતા હતા અને કુદરતી હાજતે (લૈટ્રીન) ઘરની બહાર જતા હતા.અત્યારે ખાવાનું બહાર ખાય છે અને કુદરતી હાજતે (લેટ્રીન) ઘરમાં જાય છે. 🌈🌈🌈🌈🌈🌈🌈 ૪.. પહેલાં માણસ સાયકલ🚲 ચલાવે તો ગરીબ સમજવા માં આવતો હતો.હવે ગાડી લઈને🚗જીમમાં જાય છે અને સાયકલ ચલાવવા માટે જાય છે. 💦💦💦💦💦💦💦 ચારેય તરફ મહત્વપુર્ણ બદલાવ છે 💦💦💦💦💦💦💦 વાહ રે મનુષ્ય તારો સ્વભાવ..... મડ્દા ને હાથ લગાવે તો સ્નાન કરે છે.. અને મુંગા પશુઓને મારીને ખાય છે... ⛺⛺⛺⛺⛺⛺⛺ આ મંદિર મસ્જિદ પણ ગજબની જગ્યા છે મિત્રો. ⛺⛺⛺⛺⛺⛺⛺ જ્યાં ગરીબ બહાર અને અમીર અંદર ભીખ માંગે છે. 🌸🌸🌸🌸🌸🌸🌸 વિચિત્ર દુનિયા નું કઠોર સત્ય... 🌸🌸🌸🌸🌸🌸🌸 વરઘોડામાં વરરાજા👑 સૌથી પાછળ 💐💐💐💐💐💐💐 અને લોકો આગળ ચાલે🚶‍♂ છે. સ્મશાન માં ઠાઠડી ⚰આગળ અને લોકો પાછળ ચાલે છે. 💐💐💐💐💐💐💐 એટલે કે લોકો ખુશીમાં😁 આગળ અને દુઃખ😪 માં પાછળ હોય છે. 🍁🍁🍁🍁🍁🍁🍁 અજબ તારી દુનિયા ગજબ તારો ખૈલ. મીણબત્તી સળગાવીને મરેલાં⚰ ને યાદ કરવામાં આવે છે. અને મીણબત્તી હોલાવિને જન્મદિવસ 🎂ઉજવવામાં આવે છે. 🍁🍁🍁🍁🍁🍁🍁 વાહ રે દુનિયા👏👏 લાઈન નાની છે પરંતુ મતલબ બહું મોટો છે 🎤🎤 ☘☘☘☘☘☘☘ 💎 પાયલ હજારો રૂપિયા માં આવે છે પરંતુ પગમાં પહેરવામાં આવે છે બિંદી ૧ રૂપિયા માં આવે છે પરંતુ માથા પર લગાવવામાં આવે છે. ☘☘☘☘☘☘☘ એટલાજ માટે કીંમત નૂ મહત્વ નથી તેનું કાર્ય મહત્વ નું છે. ➖➖➖➖➖➖➖ એક પુસ્તકાલય 📚માં ગીતા અને કુરાન એક બીજા થી નથી ઝગડતા અને જે એમના માટે ઝગડો કરે છે તે કોઈ દિવસ વાંચતાં જ નથી.📓📔 ➖➖➖➖➖➖➖ લિમડાની જેમ કડવું સીખામણ આપવાવાળો સાચો મિત્ર હોય છે, મિઠી વાત કરનારા મતલબની હોય છે. 🌱🌱🌱🌱🌱🌱🌱 સાચાં રસ્તા પર કોઈ માણસ નથી જતું.ખોટા રસ્તા પર બધા ચાલે છે,🚶‍♂🚶‍♀ 🌱🌱🌱🌱🌱🌱🌱 🥛 દુધ વેચવા વારાને ઘર ઘર,ગલી ગલી,ખુણે ખુણે, જવું પડે છે. અને વારંવાર પુછે છે પાણી તો નથી નાખ્યું ને. 💎💎💎💎💎💎💎 🥃🥃🥃🍾🍾પરંતુ દારૂમાં પોતાના હાથે જ પાણી નાખીને પીવે છે 💎💎💎💎💎💎💎 👌 ખુબ સુંદર પંક્તિ 👌 મનુષ્ય માં સમજણ બસ એટલી જ છે કે તેને "" જાનવર""👹 કહો તો ગુસ્સે થાય છે. અને"" સિંહ"" 🦁કહો તો ખૂશ થઈ જાય છે . 🐅🐅🐅🐅🐅🐅🐅 જ્યારે ""સિંહ"" 🦁પણ એક *જાનવરનું જ નામ છે. 🐅🐅🐅🐅🐅🐅🐅 સારું લાગે તો શેર કરો👍👍👍 🌺🌺🌺🌺🌺🌺🌺